Bank Holidays Next Week:15થી 21 જૂન વચ્ચે કેટલા દિવસ બેંક બંધ રહેશે? અહીં જુઓ RBIની રજાનું કેલેન્ડર

જો તમારા રાજ્યમાં બેંકો બંધ હોય તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ડિજિટલ બેંકિંગ સેવાઓ દરરોજ ચાલુ રહે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 14 Jun 2026 04:39 PM (IST)Updated: Sun, 14 Jun 2026 04:39 PM (IST)
how-many-days-will-banks-be-closed-between-june-15-and-21-see-rbi-holiday-calendar-here

Bank Holidays Next Week:જો તમે 15-21 જૂન વચ્ચે બેંક જવા માટે વિચાર કરતા હોય તો તે અગાઉના સપ્તાહની રજાનું કેલેન્ડર તપાસી લો. હકીકતમાં RBI દરેક રાજ્યમાં તેના તહેવારો પ્રમાણે બેંકોની રજા આપે છે. આ માટે બેંક અગાઉ સપ્તાહની રજાનું કેલેન્ડર તપાસી લેવું જરૂરી છે. આ સંજોગોમાં તમારો સમય અને પ્લાન બન્ને નહીં થાય.

15થી 21 જૂન વચ્ચે કેટલા દિવસ બેંક રજા રહેશે

RBIની રજાના કેલેન્ડર પ્રમાણે 15થી 21 જૂન સુધી મોટાભાગની બેંક ખુલ્લા રહેશે. બસ 15 જૂનના રોજ મિઝોરમની રાજધાની આઈઝોલમાં યંગ મિઝો એસોસિએશન ડે છે. માટે મિઝોરમમાં બેંક બંધ રહેશે.

जून में कितने दिन बैंक रहेंगे बंद

તારીખ તહેવાર સ્થાન બેંકની સ્થિતિ
25 જૂન મોહર્રમ વિજયવાડા બંધ
26 જૂન મોહર્રમ નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગ્લુરુ, ચેન્નઈ, લખનઉ, પટના, રાંચી, ભોપાલ, જમ્મુ, શ્રીનગર
બંધ
29 જૂન સંત ગુરુ કબીર જયંતી શિમલા
બંધ
30 જૂન રેમનાની (પ્રાદેશિક રજા) આઈઝોલ બંધ

આ ઉપરાત ભુવનેશ્વરમાં રાજા સંક્રાંતિ માટે આવતીકાલે બેંકો બંધ રહેશે. બાકી અન્ય જગ્યા પર બેંકમાં દરરોજની જેમ કામ કરશે. ત્યારબાદ 21 જૂનના રોજ રવિવારને લીધે બેંક બંધ રહેશે. આ સંજોગોમાં આ સપ્તાહ જો તમારુ કામ પેન્ડિંગ છે તો તમે સરળતાથી તે પૂરા કરી શકો છો.

જો બેંકો બંધ હોય તો શું કરવું?

જો તમારા રાજ્યમાં બેંકો બંધ હોય તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ડિજિટલ બેંકિંગ સેવાઓ દરરોજ ચાલુ રહે છે. વધુમાં જો તમારે કોઈને પૈસા મોકલવાની જરૂર હોય, તો તમે તેને UPI નો ઉપયોગ કરીને ટ્રાન્સફર કરી શકો છો. જો તમારી પાસે રોકડ હોય અને તેને તમારા બેંક ખાતામાં જમા કરાવવાની જરૂર હોય, તો તમે બેંકોની બહાર સ્થિત ડિપોઝિટ મશીનો દ્વારા તે કરી શકો છો.