EPFO Interest Rate:સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે EPF પર 8.25 ટકા વ્યાજ દરને મંજૂરી આપી,7 કરોડ સબ્સ્ક્રાઈબર્સના ખાતામાં જમા થશે
કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે EPF પર 8.25% વ્યાજ દરને મંજૂરી આપી છે. આ મહિને 7 કરોડથી વધુ સબ્સ્ક્રાઇબર્સના ખાતામાં વ્યાજ જમા થવાની શક્યતા છે.