ગ્રહોનો રાજકુમાર ગણાતો બુધ એક નિશ્ચિત સમયગાળા પછી જ બીજી રાશિમાં પરિવર્તન કરે છે. જેથી કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ કે પછી દ્રષ્ટિ પડતી હોય છે.
યમ ગ્રહ પણ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે જેની અસર તમામ રાશિઓ પર પડતી હોય છે. યમ એક રાશિમાં લગભગ 17-18 વર્ષ સુધી રહે છે.
અશુભ ગણાતો બુધ 29 જૂનના રોજ સવારે 6.25 વાગે બુધ અને યમ ગ્રહ એક બીજાની આમને સામને આવશે.
હાલ યમ શનિની રાશિ મકરમાં બિરાજમાન છે.
આ રાશિના જાતકોના કરિયરમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે, આ સાથે જ ઉન્નતિ, પ્રગતિ અને ધનલાભના યોગ છે.
મિથુન રાશિના જાતકોને ભાગ્ય સહિત દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે.
આ રાશિના ચોથા ભાવમાં બુધ અને 10માં ભાવમાં યમ રહેશે, તેથી આ રાશિના જાતકોને નોકરી, વેપાર-ધંધામાં આવનારી દરેક સમસ્યા દૂર થઈ શકે છે. પ્રેમી સાથે સારો સમય પસાર થઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.
અશુભ ગણાતો યમ અને બુધ પ્રતિયુતિ યોગ બનાવશે જેથી આ 3 રાશિવાળાની ધન-સંપત્તિમાં બંપર વધારો કરશે!
એસ્ટ્રો સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.