શિવલિંગ પર આ રીતે ચઢાવો બીલીપત્ર, ભગવાન શિવ થશે પ્રસન્ન


By Bhavesh Chaudhary30, Jul 2024 02:37 PMgujaratijagran.com

શિવલિંગ પર બીલીપત્ર ચઢાવો

ભગવાન શિવની પૂજા કરતી સમયે બીલીપત્ર ચઢાવવામાં આવે છે. તો ચાલો જાણીએ આ સમયે પર બીલીપત્ર પર શું લગાવવું જોઈએ?

ભગવાન શિવ થશે પ્રસન્ન

શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાં આવતી સમસ્યાઓ પણ દૂર થાય છે.

કઈ વસ્તુ લગાવવી

શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરતી વખતે કેટલીક વસ્તુઓ લગાવવી ખુબ શુભ માનવામાં આવે છે. જેનાથી વ્યક્તિના જીવનમાં સફળતા મળે છે.

બીલીપત્ર પર મધ લગાવો

બીલીપત્ર પર મધ લગાવીને જો શિવલિંગ પર ચઢાવવામાં આવે તો ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તને આશીર્વાદ આપે છે.

આર્થિક સ્થિતિમાં સુધારો આવશે

જો તમે આર્થિક પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો તો બીલીપત્ર પર મધ લગાવીને ચઢાવવામાં આવે તો આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.

કાર્યમાં સફળતા

જો તમેને સખત મહેનત પછી પણ સફળતા નથી મળી રહી તો શિવલિંગ પર બીલીપત્ર ચઢાવવાથી કાર્યમાં સફળતા મળે છે.

કેટલા બીલીપત્ર ચઢાવવા

શિવ ભગવાનની પૂજા કરતી વખતે શિવલિંગ પર 11, 21, 51, 108 બીલીપત્ર ચઢાવવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે.

મંત્રનો જાપ કરો

શિવલિંગ પર બીલીપત્ર ચઢાવતી સમયે ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી સંકટ દૂર થાય છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Vastu Shastra Tips: માચીસ ઘરના મંદિરમાં શા માટે ન રાખવી જોઈએ?