Yoga for Diabetes: ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે શ્રેષ્ઠ યોગા


By Vanraj Dabhi15, May 2025 11:18 AMgujaratijagran.com

ડાયાબિટીસ

ડાયાબિટીસ એક સામાન્ય બીમારી છે, પરંતુ સુગર લેવલ વધારે હોવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. તેથી તેને કંટ્રોલમાં રાખવું હોય તો તમે નિયમિતપણે કેટલાક યોગાસનો કરી શકો છો.

વક્રાસન

દરરોજ વક્રાસન કરવાથી એબ્સ મજબૂત અને ટોન બને છે. શરીરને ફ્લેક્સિબિલિટી બનાવવા માટે તમે નિયમિત રીતે શકો છો.

હલાસન

આ આસન પાચનતંત્રના અવયવોની માલિશ કરે છે, જે મેટાબોલિઝમને વધારીને પાચન સુધારવામાં મદદ કરે છે.

સર્વાંગાસન

સર્વાંગાસન કરવાથી રક્ત પરિભ્રમણ નિયંત્રિત થાય છે. તે કબજિયાતમાં રાહત આપે છે અને વાળ ખરતા અટકાવે છે.

વાંચતા રહો

આ યોગાસનો ડાયાબિટીસના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચા પીવાનો સાચો સમય કયો છે ?