ફેબ્રુઆરીમાં આ તારીખે શુભ કામ ન કરવું, ભદ્રાની છાયા રહેશે


By Kajal Chauhan30, Jan 2025 01:25 PMgujaratijagran.com

1 ફેબ્રુઆરી

શનિવાર 1 ફેબ્રુઆરીએ રાત્રે 10 વાગીને 30 મિનિટથી 2 ફેબ્રુઆરી સવારના 9 વાગીને 12 મિનિટ સુધી ભદ્રાની છાયા છે.

5 ફેબ્રુઆરી

બુધવાર 5 ફેબ્રુઆરીએ રાત્રે 2 વાગીને 29 મિનિટથી 6 ફેબ્રુઆરી બપોરના 1 વાગીને 31 મિનિટ સુધી ભદ્રાની છાયા છે.

8 ફેબ્રુઆરી

શનિવાર 8 ફેબ્રુઆરીએ સવારે 8 વાગીને 47 મિનિટથી રાત્રિના 8 વાગીને 20 મિનિટ સુધી ભદ્રાની છાયા છે.

11 ફેબ્રુઆરી

મંગળવારે 11 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગ્યાથી 12 ફેબ્રુઆરીએ 7 વાગીને 10 મિનિટ સુધી ભદ્રાની છાયા છે.

15 ફેબ્રુઆરી

શનિવારે 15 ફેબ્રુઆરીએ સવારે 10 વાગીને 55 મિનિટથી રાત્રિના 11 વાગીને 46 મિનિટ સુધી ભદ્રાની છાયા છે.

19 ફેબ્રુઆરી

બુધવારે 19 ફેબ્રુઆરીએ સવારે 7 વાગીને 40 મિનિટથી રાત્રિના 8 વાગીને 42 મિનિટ સુધી ભદ્રાની છાયા છે.

ઘરની સામે કાગડો બોલે તો શું અર્થ થાય?