દરરોજ સવારે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આ ફાયદાઓ માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે.
સૂર્ય નમસ્કાર કરવાથી પાચનશક્તિ મજબૂત બને છે. તે શરીરમાં રક્ત પ્રવાહને સુધારે છે, જેનાથી આંતરડાની કામગીરીમાં ઘણો સુધારો થાય છે
જો તમે પેટની ચરબીથી પરેશાન છો, તો દરરોજ સવારે આ આસન કરો. આ તમારી ચરબી ઘટાડવામાં મદદ કરશે