રામાયણ અને મહાભારત વચ્ચે આશરે 9 લાખ વર્ષનું અંતર હોવાનું માનવામાં આવે છે.
રામાયણ ત્રેત યુગમાં સર્જાઈ હતી, જ્યારે મહાભારત દ્વાપર યુગમાં સર્જાઈ હતી.
દ્વાપર યુગ 8,64,000 વર્ષનો છે. રામાયણ અને મહાભારત વચ્ચે આટલા વર્ષોનું અંતર રહેલું છે.
ત્રેતા યુગમાં કેટલાક વર્ષો ઉમેરી દેવામાં આવે તો તે અંતર આશરે 9 લાખ વર્ષ થાય છે.