Vastu for Pigeon: રસ્તા પર ચાલતી વખતે કબૂતર તમારા માથે ચાંચ મારવાના સંકેતો, જાણો


By Vanraj Dabhi26, Jan 2025 11:52 AMgujaratijagran.com

કબૂતર માથે ચાંચ મારે

ઘણી વખત આપણે રસ્તા પર ચાલ્યા જતા હોય ત્યારે કબૂતર ઉડતું આવીને માથ પર ચાંચ મારે છે, તે શું સંકેતો દર્શાવે છે, તેના વિશે અમે જણાવીશું.

વિચિત્ર ઘટનાઓ

જ્યારે પણ આપણે ક્યાંક ફરવા માટે ઘરેથી નીકળીએ છીએ, તો ક્યારેક આપણી સાથે વિચિત્ર ઘટનાઓ બને છે.

શુભ કે અશુભનો સંકેત

એક રીતે જોઈએ તો આ ઘટનાઓ બનવી એ આપણા માટે કેટલાક સંકેતો રુંપ હોય છે. કેટલાક શુભ હોય છે તો કેટલાક અશુભ હોય છે.

કબૂતરની ચાંચ

જો ઘરની બહાર નીકળતી વખતે કબૂતર તમને ચોંટીને ચાંચ મારી જાય તો જરાપણ ગભરાશો નહીં.

શું ફાયદો થાય છે

કબૂતરને મારવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, કબૂતરની બીટ પડવાથી ભારે આર્થિક લાભ થઈ શકે છે અને કાર્યમાં સફળતાની સંભાવના છે.

આ સંકેત સારો નથી

જો ઘરથી બહાર નીકળતી વખતે તમારો પગ કાદવ કે છાણમાં પડી જાય તો તે શુભ સંકેત નથી. આ સંકેતથી તમે કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

કબૂતરનું આગમન શુભ

આ સિવાય ઘરમાં કબૂતરનું આગમન શુભ માનવામાં આવે છે. કબૂતરને દેવી લક્ષ્મીનો ભક્ત માનવામાં આવે છે.

મૃત કબૂતર ખરાબ સંકેત

પરંતુ ઘરમાં કબૂતરનો માળો બનાવવો અશુભ માનવામાં આવે છે. ઘરમાં મૃત કબૂતર જોવું અશુભ છે, સાથે જ ઘરમાં બીમાર કબૂતર રાખવું પણ અશુભ માનવામાં આવે છે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આજે આ રાશિઓને મોટો ધનલાભ થશે