કેટલીક ખાસ માન્યતાઓ માને છે કે, જો ખાંડ ઢોળાય જાય, તો તે ઘરમાં મીઠાશ અને સારા સમાચાર આવવાનો સંકેત હોઈ શકે છે.
ખાંડનું પ્રમાણ ઘટવું એ સૂચવે છે કે, કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે અથવા કોઈ સારા સમાચાર મળી શકે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ખાંડ ઢોળાવી એ સંકેત છે કે, દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આ એક સંકેત છે જે દર્શાવે છે કે તમારી પ્રગતિમાં કોઈ અવરોધ આવી શકે છે.
ખાંડ ઢોળાવા પાછળ એવું માનવામાં આવે છે કે, આ નિશાની બાળકોના જીવનમાં આવી રહેલી સમસ્યાઓ દર્શાવે છે.
કોઈપણ કાર્યની શરૂઆતમાં મીઠાઈ ખાવી શુભ માનવામાં આવે છે, તેથી મીઠાઈ પડી જવી એ અશુભ સંકેત માનવામાં આવે છે.
તેથી, તમારા હાથમાંથી ખાંડ કે કોઈપણ મીઠી વસ્તુ પડી નો જાય તેનુ ધ્યાન રાખો. આનાથી તમને અશુભ સંકેતો મળે છે.