Laxmi Puja In Diwali: દિવાળીએ લક્ષ્મી માતાને નોટોનું બંડલ ચડાવવાથી શું થાય?


By Sanket M Parekh31, Oct 2024 03:33 PMgujaratijagran.com

સમસ્યાનું સમાધાન

દિવાળીના દિવસે લક્ષ્મી માતા સમક્ષ નોટોનું બંડલ ચડાવવાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે.

ધન લાભ

આ દિવસે લક્ષ્મી માતાને નોટોનું બંડલ ચડાવવાથી ધન લાભના યોગ બને છે અને પૈસાની તંગી દૂર થાય છે.

આર્થિક સ્થિતિ મજબૂત બને

આ દિવસે લક્ષ્મી માતાને નોટોનું બંડલ ચડાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે. જેનાથી ધન-ધાન્યનો ભંડાર હંમેશા ભર્યો રહેશે.

દેવી કૃપા પ્રાપ્ત

દિવાળીના દિવસે લક્ષ્મી માતાને નોટોનું બંડલ ચડાવવાથી કૃપા પ્રાપ્ત થાય છે અને માતાજી પ્રસન્ન થાય છે.

તિજોરીમાં રાખો

દિવાળીના દિવસે માતા લક્ષ્મીને ચડાવવામાં આવેલ નોટોના બંડલને તિજોરીમાં રાખવાથી ધન લાભ થાય છે.

શુભ

દિવાળીના દિવસે લક્ષ્મી માતાને નોટોનું બંડલ ચડાવવું શુભ માનવામાં આવે છે. જેનાથી જીવનમાં બરકત રહે છે.

દિવાળી પર ઘરમાં ગરોળી જોવાના શું સંકેતો છે? જાણો