હવે આ દરમિયાન જાપાનની પ્રખ્યાત ભવિષ્યવાણી રિયો તાત્સુકીએ એક નવી ભવિષ્યવાણી કરી છે, જેણે આખી દુનિયાને ડરાવી દીધી છે
ર્યો તાત્સુકીએ 2011માં જાપાનમાં આવેલી સુનામી, કોરોનાવાયરસ, એશિયામાં ભૂકંપ અને આગ વિશે આગાહીઓ કરી હતી, જે સાચી પડી છે
તેમની રહસ્યમય પ્રતિભાને કારણે, જુલાઈ 2025 ની તેમની આગાહીએ વિશ્વને ચિતામાં મૂકી દીધું છે
રિયોં તાત્સુકીએ વિનાશક કુદરતી આફતની ચેતવણી આપી છે
યોં તાત્સુકીના પુસ્તકમાં કરાયેલા દાવાઓ અનુસાર જુલાઈ 2025 માં, જાપાનના દક્ષિણ સમુદ્રમાં સૂમુદ્ર ઉકળવા લાગશે, ત્યારબાદ પાણીની અંદર જ્વાળામુખી ફાટશે, જેના કારણે ભયંકર સુનામી આવશે.