ISROએ મહાકુંભની સેટેલાઈટ તસવીરો શેર કરી છે, જેમાં અંતરિક્ષમાંથી મહાકુંભ જોઈ શકાય છે
વિશ્વના સૌથી મોટા ધાર્મિક આયોજનની અંતરિક્ષમાંથી તસવીર લેવામાં આવી છે
તસવીરમાં મેળાના આયોજન માટે તૈયાર સ્ટ્રક્ચર જોઈ શકાય છે
આ તસવીરોમાં 45 દિવસ ચાલનાર મેળામાં નદીના મેદાનમાં બનેલ ટેન્ટ અને પુલો જોઈ શકાય છે
ISROની તસવીરોમાં શિવાલય પાર્ક અને અસ્થાયી ટેન્ટ સિટી જોવા મળે છે
અહીં શિવાલય પાર્કમાં બનેલ નકશો પણ અંતરિક્ષમાંથી જોઈ શકાય છે