Rahu Ketu Gochar: 2025 માં આ રાશિઓનું નસીબ બદલાશે


By Kajal Chauhan10, Dec 2024 05:35 PMgujaratijagran.com

રાહુ-કેતુ ગોચર

વર્ષ 2025માં રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં અને કેતુ કન્યાથી સિંહ રાશિમાં ગોચર કરશે. રાહુ-કેતુ નકારાત્મક પ્રભાવ માટે જાણીતા છે. જો કે વર્ષ 2025માં રાહુ-કેતુના રાશિ પરિવર્તનથી ઘણા લોકોને ફાયદો થશે.

મેષ રાશિ

નવું વર્ષ મેષ રાશિના જાતકો માટે સારું રહેશે. મિત્રો સાથે સારા સંબંધો રહેશે. નોકરીયાત વર્ગને મોટો ફાયદો થશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોને કરિયરમાં સફળતા મળશે. જાતકોને આર્થિક તંગીમાંથી રાહત મળશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે.

મકર રાશિ

મકર રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે. નોકરીયાત વર્ગને ફાયદો થશે.

મીન રાશિ

મીન રાશિના લોકોને વર્ષ 2025માં ફાયદો થશે. આ લોકોને કામમાં સફળતા મળશે અને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. આ સાથે પૈસાની તંગી પણ દૂર થશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકોના અટકેલા કામ પૂરા થવા લાગશે. આ સિવાય પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે. સરકારી નોકરી મળી શકે છે.

ગુરુવારે કેળા કેમ ન ખાવા જોઈએ ?