15 મે બાદ આ રાશિઓના જીવનમાં આવશે ભૂકંપ


By Kajal Chauhan15, May 2025 05:42 PMgujaratijagran.com

બધા ગ્રહો થોડા સમય પછી પોતાની રાશિ બદલે છે, જેની અસર 12 રાશિઓ પર જોવા મળે છે. ચાલો જાણીએ કે 15 મે પછી કઈ 4 રાશિના લોકોના જીવનમાં મોટી સમસ્યાઓ આવશે.

સૂર્ય ગોચર

ગ્રહોના રાજા સૂર્ય લગભગ એક વર્ષ પછી 15 મેના રોજ વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યો છે.

મેષ રાશિ

સૂર્યના પરિવર્તનને કારણે મેષ રાશિના લોકોએ સાવધ રહેવું પડશે. મિલકતને લઈને વિવાદ થઈ શકે છે. તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે, સૂર્યનું પરિવર્તન અશુભ સાબિત થઈ શકે છે અને આ સમયે તમારા સંબંધો બગડી શકે છે. તમારે વાણી પર નિયંત્રણ રાખવું જરુરી છે.

તુલા રાશિ

તુલા રાશિના લોકોન પારિવારિક જીવનમાં તણાવ આવી શકે છે અને લગ્ન જીવનમાં જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિના લોકોને ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે. પરિવારના કોઈ સભ્યનું સ્વાસ્થ્ય બગડી શકે છે, જેના કારણે તમે ખૂબ ચિંતિત રહેશો.

નીમ કરોલી બાબાના 10 આધ્યાત્મિક વિચારો