તમારા અશાંત મનને શાંત રાખવા નીમ કરોલી બાબાની આ વાતોને અપનાવો


By Nileshkumar Zinzuwadiya05, Feb 2025 04:00 PMgujaratijagran.com

તમારું કર્મ કરતાં રહો

હંમેશા તમારું કર્મ કરતાં રહો, ફળ વિશે વિચાર કરશો નહીં. જે પણ મળે છે તે ઈશ્વરની ઈચ્છાથી મળે છે.

સમસ્યામાંથી બહાર નિકળવા વિશે વિચારો

જીવનમાં મુશ્કેલી ચાલી રહી છે તો તે સમસ્યામાંથી બહાર નિકળવાની રીત વિશે વિચારો

મોટા સપના જુઓ

મોટા સપના જુઓ, લક્ષ્યાંક નક્કી કરો અને ઈશ્વર પર વિશ્વાસ રાખો. મહેનત કરતાં રહો.

સંપત્તિ

જો તમારે સફળ થવું છે તો સંપત્તિને નકારાત્મક બાબતમાં લગાવવાથી બચો

ક્યારેય અહંકાર ન લાવશો

તમારામાં ક્યારેય અહંકાર ન લાવશો, તેનાથી માનસિક શાંતિમાં અવરોધ આવી શકે છે.તમારામાં હંમેશા એક હકારાત્મક વિચાર કેળવો

Shani Sade Sati: શનિની સાડાસાતી ચાલી રહી હોય ત્યારે આ લક્ષણો જોવા મળે છે