ગરમીમાં એલોવેરાની જેલ લગાવવાથી શું થાય છે?


By Nileshkumar Zinzuwadiya19, May 2025 08:31 PMgujaratijagran.com

એલોવેરા જેલ

એલોવેરા જેલમાં એન્ટી-ઈન્ફ્લેમટરી ગુણ હોય છે,જે ત્વચાને ઠંડી કરે છે અને સનબર્નથી થતા બળતરા ઓછી કરે છે

ત્વચાને ગહેરાઈથી હાઈડ્રેટ

એલોવેરા જેલ ત્વચાને ગહેરાઈથી હાઈડ્રેટ કરે છે અને તેને મુલાયમ બનાવે છે. તેના હાઈડ્રેટિંગ ગુણ ત્વચાને સુંદર કરે છે

ટેનિંગ અને સોજા

એલોવેરામાં એવા ગુણો રહેલા હોય છે કે જે ટેનિંગ અને સોજાને ઓછો કરે છે

એન્ટીબેક્ટીરિયલ ગુણ

એલોવેરા જેલમાં એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે,જે પિંપલ્સ અને એક્નેને ઓછા કરવામાં મદદ કરે છે

Weight Loss: પેટની ચરબી ઘટાડવા માટે આ 5 આદતો અપનાવો