એવું માનવામાં આવે છે કે રાત્રે સુતી વખતે ઓશિકા નીચે લસણની એક કળી મુકવી શુભ માનવામાં આવે છે. વ્યક્તિને અનેક લાભ પ્રાપ્ત થઈ શકે છે.
જો તમે ઓશિકા નીચે લસણની એક કળી મુકીને સુવાથી આસપાસ મચ્છર અને કીડા આવતા નથી.
જો તમને રાત્રે ખરાબ સ્વપ્ન આવે છે તો લસણની એક કળી ઓશિકા નીચે મુકવાથી ખરાબ સ્વપ્નમાંથી રાહત મળી શકે છે.
લસણની એક કળી ઓશિકા નીચે મુકવાથી રુમમાંથી નકારાત્મકતા દૂર થાય છે.
લસણની એક કળી ઓશિકા નીચે મુકવાથી તેની તેજ મહેક મગજને શાંત કરવામાં મદદ કરે છે અને તણાવ દૂર થાય છે.
રોજ રાત્રે તમે લસણની એક કળી ઓશિકા નીચે મુકવાથી તેની તેજ ગંધથી શરદી ખાંસીથી રાહત મળી શકે છે.