કારતક મહિનો ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો છે, જેને દેવ પક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ચાલો જાણીએ કારતક મહિનામાં જમીન પર સૂવાથી શું થાય છે
કારતક મહિનામાં જમીન પર સૂવાથી મન પવિત્ર થાય છે. જેનાથી મગજમાં સારા વિચારો આવે છે.
કારતક મહિનામાં જમીન પર સૂવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. જેના કારણે સારા પરિણામ પણ મળે છે.
કારતક મહિનામાં જમીન પર સૂવાથી કુંડળીમાં લાગેલા દોષ દૂર થાય છે. જેના પરિણામે જીવનમાં સારા ફળો પ્રાપ્ત થાય છે.
કારતક મહિનામાં જમીન પર સૂવાથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. આ સાથે જ ભગવાન પ્રસન્ન પણ થાય છે.
કારતક મહિનામાં જમીન પર સૂવાથી શરીરમાં રહેલી બીમારીઓ દૂર થાય છે. જેના કારણે શરીરને આરામ મળે છે.
કારતક મહિનામાં જમીન પર સૂવાથી મનમાં સારા વિચાર આવે છે અને સાત્વિક્તાનો અનુભવ થાય છે.