Daughter's Footprints: દીકરીના પગના નિશાન લેવાથી શું થાય છે?


By Sanket M Parekh10, Dec 2024 04:15 PMgujaratijagran.com

ઘરની લક્ષ્મી

દીકરી માતા-પિતા માટે ઘરની લક્ષ્મી હોય છે અને તેમની વિદાઈ થતાં જ ઘરમાંથી રોનક જતી રહે છે. તો ચાલો જાણીએ દીકરીના પગના નિશાન લેવાથી શું થાય છે?

યાદગીરી માટે

દીકરીના પગના નિશાન લેવાનો અર્થ એ છે કે, તેના આગમનની ઉજવણીને કાયમ માટે યાદ રાખવી.

શુભ મનાય

દીકરીના પગના નિશાનને શુભ માનવામાં આવે છે, કારણ કે દીકરીને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે.

પોઝિટિવ એનર્જી

દીકરીના પગના નિશાન લેવાથી પોઝિટિવ એનર્જીનો સંચાર થાય છે. જેના પરિણામે ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

સુખ-શાંતિનો વાસ

એવું માનવામાં આવે છે કે, દીકરીના પગના નિશાન લેવાથી ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.

પ્રગતિ થાય

દીકરીના પગના નિશાન લેવાથી જીવનમાં ઝળહળતી સફળતા મળે છે. આમ કરવાથી દેવી-દેવતા પણ પ્રસન્ન રહે છે.

આ વસ્તુઓનું દાન કરો, સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થશે