સોમવતી અમાસ પર દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે અને ખુશીઓ પણ જળવાઈ રહે છે. ચાલો જાણીએ.
સોમવતી અમાસના દિવસે ગરીબોને અનનું દાન કરવું જોઈએ.
આ શુભ દિવસે જરૂરિયાતમંદ લોકોને વસ્ત્રોનું દાન કરવું લાભદાયી માનવામાં આવે છે.
સોમવતી અમાસના દિવસે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને પુસ્તક દાન કરવાથી શિક્ષણના ક્ષેત્રમાં ફાયદો થઈ શકે.
સોમવતી અમાસે સૂર્યને તાંબાના વાસણમાં જળ અર્પિત કરવાથી પણ પુણ્ય પ્રાપ્ત થાય છે.
સોમવતી અમાસે પિતૃઓને તર્પણ અને પૂજા કરી શકાય છે. જેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવારમાં શાંતિ જળવાઈ રહે છે.
આ દિવસે ખાસ કરીને પશુઓને ખવડાવવું જોઈએ. આનાથી જીવનમાં પુણ્ય અને અનેક લાભ થાય છે.
સોમવતી અમાસના દિવસે તમે આ વસ્તુઓનું દાન કરી શકો છો. એસ્ટ્રો સંબંધિત અન્ય સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.