તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો નિવાસ રહેલો છે, માટે તુલસી પાસે સ્વચ્છતાનો વિશેષ આગ્રહ રાખો. તેની પાસે કચરો રાખવાથી સમસ્યાનું સર્જન થઈ શકે છે
તુલસીના છોડ પાસે પગરખા રાખશો નહીં. તેનાથી નેગેટિવિટી આવે છે અને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
તુલસીના છોડ પાસે શિવલિંગ રાખવું જોઈએ નહીં. આમ કરવાથી શિવજી નારાજ થાય છે.
તુલસીના છોડ પાસે સાવરણી રાખવી જોઈએ નહીં. આમ કરવાથી સંપત્તિ સંબંધિત મુશ્કેલીનું સર્જન થઈ શકે છે.