માન્યતા પ્રમાણે આ દિવસે સૂર્યોદયના સમય અંજની માતાના ગર્ભથી હનુમાનજીનો જન્મ થયો હતો
આ દિવસ હનુમાન મંદિરોમાં પૂજા પાઠ થાય છે. ભક્તપૂરા મનથી હનુમાનજીની આરાધના કરે છે
આ વર્ષે હનુમાન જયંતી 12મી એપ્રિલ, શનિવારના દિવસે ઉજવવામાં આવે છે
હનુમાનજીની પૂજા અગાઉ શ્રીરામ અને માતા સીતાની પૂજા કરો. ત્યારબાદ હનુમાનજીને કેસરિયા કાપડ પહેરાવો
ત્યારબાદ હનુમાનજીની આરતી કરો અને પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો