માન્યતા પ્રમાણે તુલસીના છોડ પર જે માંજર હોય છે તે માથા પરનો ભાર હોય છે, માટે તેને તોડવા જોઈએ.
તુલસી પર જ્યારે માંજર લાગે ત્યારે તેને તાત્કાલિક તોડવા જોઈએ નહીં. જ્યારે તે સૂકાઈ જાય ત્યારે તોડવા
તેને ક્યારેય રવિવાર અથવા મંગળવારે તોડવા જોઈએ નહીં. બાકી દિવસોમાં તોડી શકાય છે.
ધ્યાન રાખો કે માંજર તોડ્યા બાદ તે પગ નીચે આવવા જોઈએ નહીં.