અક્ષય તૃતીયાના દિવસે કઈ જગ્યાએ દીપ પ્રગટાવવો જોઈએ


By Nileshkumar Zinzuwadiya27, Apr 2025 06:33 PMgujaratijagran.com

અક્ષય તૃતીયા

આ વર્ષે 30મી એપ્રિલ,2025ના રોજ અક્ષય તૃતીયા તહેવાર આવશે

રસોડામાં દીવો

અક્ષય તૃતીયાના દિવસે રસોડામાં દીવો પ્રગટાવવો જોઈએ. ધન-ધાન્યથી ઘર ભરાય છે

પ્રવેશ દ્વાર પર દીવો

ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ, તેનાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે

મંદિરમાં દીવો

આ તહેવારે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાય છે.

ઘરમાં પતંગિયા આવવા શુભ કે અશુભ?