ગુસ્સો પણ એક લાગણી છે. ક્યારેક ગુસ્સો આવવો એ સામાન્ય વાત છે, પરંતુ આખો દિવસ ગુસ્સે રહેવું યોગ્ય નથી. ચાલો અંકશાસ્ત્ર અનુસાર જાણીએ ક્યા મૂળાંક અક્ષરના લોકો સ્વભાવે ગુસ્સાવાળા હોય છે.
અંકશાસ્ત્ર મુજબ મૂળાંક અક્ષર 1 વાળા લોકો સૌથી વધુ ગુસ્સે થતા હોય છે. તેમના ગુસ્સાને શાંત કરવો એ કંઈ સહેલું કામ નથી.
મૂળાંક નંબર 1 વાળા લોકો આત્મનિર્ભર હોય છે. પરંતુ તેમને સામાન્ય લોકો કરતા વધુ ગુસ્સો આવે છે.
અંકશાસ્ત્ર અનુસાર, મૂળાંક અક્ષર 3 વાળા લોકો નાની નાની વાતમાં ગુસ્સે થઈ જાય છે.
આ મૂળાંક 3 વાળા લોકો ખૂબ જ ભાવુક હોય છે. તેથી તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા પછી તેઓ ગુસ્સાને કાબૂમાં રાખી શકતા નથી.
અંકશાસ્ત્ર અનુસાર મૂળાંક 8 વાળા લોકો પણ ગુસ્સાવાળા હોય છે. આ લોકોના ગુસ્સાને શાંત કરવો કૂબ મોટા પડકાર છે.
મૂળાંક અક્ષર 8 વાળા લોકો અત્યંત મહત્વાકાંક્ષી માનવામાં આવે છે. તેથી એમ કહી શકાય કે તેઓ થોડો વધારે ગુસ્સે થાય છે.
અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાન્ય અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. જેની અમે પુષ્ટિ કરતા નથી.
ધર્મ અને આધ્યાત્મિકતા સંબંધિત આવા અન્ય સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.