જાણો મંદિરમાંથી બહાર નીકળતી વખતે પછળની તરફ કેમ ચાલવું જોઈએ


By Bhavesh Chaudhary10, Sep 2024 05:26 PMgujaratijagran.com

હિંદુ ધર્મમાં મંદિરને લઈને ઘણા નિયમો હોય છે જેનું લોકો પાલન કરે તો ભગવાન પ્રસન્ન થાય છે. તો ચાલો જાણીએ મંદિરમાંથી બહાર નીકળતી વખતે પાછળની તરફ ચાલવું કેમ જરૂરી છે.

આદર અને શ્રદ્ધા

મંદિરની બહાર નીકળતી વખતે પીઠ બતાવવી જે ભગવાન માટે આદર અને શ્રદ્ધા ઓછું હોવાનું માનવામાં આવે છે.

અપમાનજનક મનાય છે

મંદિર એ એક પવિત્ર સ્થળ છે અને ભગવાન માટે આદર અને શ્રદ્ઘા વ્યક્ત કરવામાં આવે છે. પીઠ ફેરવીને બહાર જવું એ અપમાનજનક માનવામાં આવે છે.

ભગવાન પ્રસન્ન

જ્યારે પણ તમે મંદિરની બહાર આવો ત્યારે તમારે પાછળની તરફ ચાલવું જોઈએ. જેનાથી ભગવાન પ્રસન્ન થાય છે.

આદર ગણાય છે

મંદિરમાંથી બહાર નીકળતી વખતે પીઠ ન બતાવવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે. જેને એક પવિત્ર મનાય છે.

દેવી-દેવતાઓ ક્રોધિત થાય છે

મંદિરમાંથી બહાર નીકળતી વખતે પીઠ બતાવીને નીકળવાથી ભગવાન ગુસ્સે થાય છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શું પાન ખાવાથી વ્રત તૂટી જાય છે?