હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓેને અનેક ફુલો પસંદ હોય છે. તેમને તે અર્પિત કરવાથી સમસ્યા દૂર થાય છે. પરંતુ ચાલો જાણીએ કે પારિજાતનું ફુલ કેમ ન તોડવું જોઈએ.
પારિજાતનું ફુલ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. તેને તોડીને ભગવાનને અર્પણ કરવા કરતાં ખરી ગયેલા પુષ્પો ધરાવવા જોઈએ.
જો પારિજાતના ફુલ પહેલાથી જ ખરીને નીચે પડેલા હોય તો તેને ધોઈને સ્વચ્છ કરીને ભગવાનને ચડાવી શકાય છે.
એવું કહેવામાં આવે છે કે આ ફુલ ભગવાન શિવને ચડાવવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે.
પારિજાતના કપડાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી ધનલાભ થાય છે અને પૈસાની તંગી દૂર થાય છે.
પારિજાતના ફુલ રાતે ખીલે છે અને સવારે જમીન પર ખરેલા જોવા મળે છે. માટે આ ખરેલા ફુલોનો ઉપયોગમાં લેવા જોઈએ.