આજનો દિવસ કેટલીક રાશિ માટે સારો નથી. માટે આજે તેમણે ખાસ ધ્યાન રાખવું.
આજનો તમારો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. વેપારમાં તમારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
તમે બિનજરૂરી વાદવિવાદમાં ફસાઈ શકો છો. તમારા પર કેટલાક ખોટા આરોપો લાગી શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજે તમે નબળાઈ અનુભવશો.
નજીકના વ્યક્તિના વર્તનથી પરેશાન થઈ શકો છો. કોઈ સંબંધી સાથે મોટો વિવાદ થઈ શકે છે. તમે સ્વાસ્થ્યમાં ઘટાડો અનુભવશો. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે.
કોર્ટમાં કોઈ વિવાદમાં ફસાઈ શકો છો. વધારે કામના કારણે સ્વાસ્થ્ય બગડી શકે છે. તમારું મન ઉદાસ રહેશે, વેપારમાં નુકસાન થવાની સંભાવના છે.
આજનો દિવસ કેટલીક સમસ્યાઓથી ભરેલો હોઈ શકે છે. તમે કોઈ બિનજરૂરી વિવાદમાં ફસાઈ શકો છો. અધિકારીઓ સાથે મતભેદ વધી શકે છે. કોર્ટમાં તમારે નુકસાન સહન કરવું પડી શકે છે.