Rajkot APMC Price: રાજકોટ માર્કેટયાર્ડના આજના બજાર ભાવ: ઘઉં, મગ, ગુવાર અને લીલા મરચાના ભાવ જૂઓ

રાજકોટ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Wed, 17 Jun 2026 02:58 PM (IST)Updated: Wed, 17 Jun 2026 02:58 PM (IST)
apmc-rajkot-apmc-marketing-yard-aaj-na-bajar-bhav-17-june-2026

Rajkot APMC Price | રાજકોટ માર્કેટ યાર્ડ | આજના બજાર ભાવ | Rajkot APMC Marketing Yard | Aaj Na Bajar Bhav: રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ નવી જણસીની આવક થતી હોય છે. આવો આજના બજારભાવ પર નજર કરીએ. આ ભાવ 20 કિલોના હિસાબે છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, રાજકોટમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

રાજકોટ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

રાજકોટ માર્કેટ યાર્ડ જણસીના ભાવ

અનાજ ન્યુનતમ મહત્તમ
કપાસ બી.ટી. 1450 1840
ઘઉં લોકવન 458 511
ઘઉં ટુકડા 460 580
જુવાર સફેદ 980 1120
જુવાર લાલ 1020 1160
જુવાર પીળી 430 540
બાજરી 350 480
મકાઇ 300 415
તુવેર 1150 1545
ચણા પીળા 1100 1170
ચણા સફેદ 1120 1770
અડદ 1350 1734
મગ 1175 1775
વાલ દેશી 720 1141
ચોળી 1025 1640
વટાણા 600 810
કળથી 325 391
રાજમા 600 1400
સીંગદાણા 1475 1728
મગફળી જાડી 1150 1577
મગફળી જીણી 1100 1525
તલી 1750 2410
એરંડા 1200 1394
અજમો 1900 2630
સુવા 1250 1386
સોયાબીન 1011 1400
સીંગફાડા 1400 1634
કાળા તલ 2200 3700
લસણ 1060 2400
ધાણા 2230 2680
ધાણી 2400 2765
વરીયાળી 1100 2100
જીરૂ 3290 4150
રાય 1350 1695
મેથી 1160 1790
ઇસબગુલ 1230 1750
અશેરીયો 1141 1141
કલોંજી 2900 3450
રાયડો 1150 1400
રજકાનું બી 7200 9630
ગુવારનું બી 1050 1150

રાજકોટ માર્કેટ યાર્ડ શાકભાજીના ભાવ

શાકભાજી ન્યુનતમ મહત્તમ
કેરી કાચી 438 652
લીંબુ 589 1066
પપૈયા 91 184
બટેટા 97 278
ડુંગળી સુકી 120 411
ટમેટા 524 815
સુરણ 731 1102
કોથમરી 705 1180
રીંગણા 142 303
કોબીજ 143 352
ફલાવર 389 654
ભીંડો 377 664
ગુવાર 692 1225
ચોળાસીંગ 705 1114
ટીંડોળા 334 811
દુધી 145 318
કારેલા 402 645
સરગવો 468 886
તુરીયા 525 831
પરવર 606 811
કાકડી 326 711
ગાજર 319 516
વટાણા 1049 1441
ગલકા 146 393
બીટ 225 432
મેથી 951 1369
ડુંગળી લીલી 839 1142
આદુ 1825 2416
મરચા લીલા 825 1031
મકાઇ લીલી 293 502