મોટાભાગે લોકો પોતાના ખાલી સમયમાં બેસીને નખ ખાતા હોય છે અથવા નખ ખોંતરતા હોય છે, પરંતુ આમ કરવાથી જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. ચાલો જાણીએ
જો નખ ખાવાની કે કરડવાની આદત હોય તો તેને અશુભ માનવામાં આવે છે અને તેના કારણે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
જો નખ કરડવાની આદત હોય તો તે માનસિક તણાવનું કારણ બને છે અને માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
જો તમને હંમેશા તમારા નખ ખાવાની આદત હોય તો તેનાથી પ્રેમમાં વિશ્વાસઘાત થઈ શકે છે અને આવું કરવાથી બચવું જોઈએ.
જો નખ ખાવામાં આવે તો તેનાથી ગ્રહો નબળા પડી જાય છે. ગ્રહો નબળા પડવાથી વ્યક્તિને જીવનમાં પરેશાનીઓનો સામનો કરવો પડે છે.
નખ કરડવાથી પતિ-પત્નીના સંબંધો નબળા પડે છે અને કડવાશ પણ આવે છે. ઘરમાં અશાંતિનું વાતાવરણ પણ બને છે. આ કારણોસર નખ ન ખાવા જોઈએ.