ગાયને હિન્દુ ધર્મમાં પૂજનીય માનવામાં આવે છે. જો ઘરમાં ગાય આવે તો તેને રોટલી ખવડાવવી જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવે છે.
ગાયમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. આવી સ્થિતિમાં તેને ખવડાવ્યા વિના ઘરેથી મોકલવું સારુ માનવામાં આવતું નથી.
હિન્દુ ધર્મમાં વાંદરાનો સંબંધ માનવામાં આવે છે. આવી સ્થિતીમાં વાંદરાઓનું આવવું અને તેને ખવડાવવું શુભ માનવામાં આવે છે.
જ્યારે કીડીયો ઘરમાં આવે છે ત્યારે તેમને ખવડાવવું શુભ માનવામાં આવે છે. તેમને લોટ ખવડાવાથી ઘરની આર્થિક સમસ્યા દૂર થાય છે.
એવું મનવામાં આવે છે, કે જો ઘરમાં કીડીયો આવે તો તેમાં લોટ અથવા પંજીરી નાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાં પૈસાની કમી નથી રહેતી.
જો તમારા ઘરમા ચકલીઓ આવે તો તમે તેને અનાજ, ચોખા, કે બાજરી વગેરે ખવડાવી શકો છો. આવું કરવીથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે.
ઘરમાં આવેલા પશુ-પંખીઓને ખવડાવવું શુભ માનવામાં આવે છે. જો આ સ્ટોરી ગમી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં.