શ્રાવણના વ્રતમાં સાબુદાણા ખાવા જોઈએ કે નહીં, આવો જાણીએ


By Smith Taral04, Aug 2024 04:37 PMgujaratijagran.com

શ્રાવણમા લોકો ભગવાનની ઉપાસના કરવા માટે ઉપવાસ કરતા હોય છે, આ વ્રત દરમિયાન તમારી મનોકામનાઓ પૂરી થાય છે. આ વ્રતના ઉપવાસ દરમિયાન ઘણા લોકો મુંઝવણમાં હોય છે કે સાબુદાણા ખાવા જોઈએ કે નહી. આવો જાણીએ વધુમાં

વ્રતમાં સાબુદાણા

હિંદુ ધર્મમા વ્રતને ઘણું મહત્વ આપવામાં આવે છે, આ દરમિયાન ફળો, દહીં, ખારી વગેરે ખાવામાં આવે છે. આ દરમિયાન સાબુદાણાની ખીચડી પણ ખાઈ શકાય છે

સાબુદાણાના ગુણ

સાબુદાણામાં કાર્બોહાઈડ્રેટેડ અને ફાઈબરની માત્રા સારા પ્રમાણમાં હોય છે, આ ખાવાથી પેટ લાંબા સમય સુઘી ભરેલું લાગે છે

પર્યાપ્ત પ્રમાણમાં ઉર્જા

વ્રતમાં સાબુદાણા ખાવાથી શરીરને પૂરતી પ્રમાણમાં ઉર્જા મળી છે. આ ખાવાથી વ્રત તુટતો નથી અને તેને વ્રતમાં ખાઈ શકાય છે

સાબુદાણા ખીચડી

શ્રાવણના સાબુદાણાની ખીચડી વ્રતમાં ખાવા માટેનો એક હેલ્ઘી ઓપશન છે.

શ્રાવણના વ્રતમાં શું ખાવું?

શ્રાવણના વ્રતમાં તમે ફળ, દુધ, દહીં, છાશ, માવો વગેરે ખાઈ શકો છો

ઘરની આ દિશામાં બનાવો મંદિર, ભગવાન થશે પ્રસન્ન