ગ્રહોનું પરિવર્તન દરેક ગ્રહ ઉપર સારી અને ખરાબ અસર કરતું હોય છે. ક્યારેક તે જાતકને માલામાલ પણ કરી દે છે.
27 ફેબ્રુઆરીના રોજ સાંજે 4.36 મિનિટે કુંભ રાશિમાં ચંદ્ર ગોચર કરશે. આ રાશિમાં સૂર્ય ગ્રહ અને શનિ ગ્રહ પહેલેથી જ બિરાજમાન છે.
આમ કુંભ રાશિમાં સૂર્ય, ચંદ્ર અને શનિ ગ્રહની યુતિ સર્જાશે આ યુતિ બે દિવસ પૂરતી રહેશે અને ત્રણ રાશિનું ભાગ્ય ચમકાવશે.
સૂર્ય, ચંદ્ર અને શનિ ગ્રહની યુતિ મિથુન રાશિના જાતકોને માલામાલ કરશે. દરેક કામમાં સફળતા અપાવશે. વેપારમાં લાભ કરાવશે.
સૂર્ય, ચંદ્ર અને શનિ ગ્રહની યુતિ કન્યા રાશિના જાતકોના જીવરમાં ધનલાભના યોગ બનાવશે. સંબંધો મધુર બનાવવાની સાથે પ્રમોશન અપાવશે.
સૂર્ય, ચંદ્ર અને શનિ ગ્રહની યુતિ કુંભ રાશિના જાતકોને આર્થિક રીતે માલામાલ કરશે. આ લોકોને ધાર્યાકરતા વધારે મહેનતનું ફળ મળશે.
એસ્ટ્રો સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.