ઘણા લોકો મહેનત કરીને પૈસા કમાય છે. આ પછી પણ પૈસા ટકતા નથી. ચાલો જાણીએ
જે લોકો પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે તેમને ક્યારેય પૈસાની કમી નથી હોતી. આવા લોકો જીવનમાં ઘણી પ્રગતિ કરે છે.
જો તમારી પાસે પૈસા નથી ટકતા, તો આ ઉપાયો અજમાવવાથી તમને ધનની અછતથી છુટકારો મળી શકે છે.
યોગ્ય સમયે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં કોઈ સમસ્યા આવતી નથી. સાંજે પૂજા કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે.
ઘરમાં સાવરણી દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. તેથી તેને સ્વચ્છ જગ્યાએ રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.
માતા લક્ષ્મીને નારિયેળ ખૂબ જ પ્રિય છે. પૂજા કરતી વખતે નારિયેળ અવશ્ય રાખો આનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન પ્રાપ્તિની સંભાવના રહે છે.
જો તમારી પાસે પૈસા ટકતા નો હોય તો સાંજે મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવવાવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થવા લાગે છે.
આ છોડમાં દેવી લક્ષ્મીનો વાસ છે. રોજ તુલસીની પૂજા કરવાથી ધનની કમી દૂર થાય છે.
પૈસા ટકતા ન હોય તો તમે આ ઉપાય કરી શકો છો, આધ્યાત્મિકતા સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.