જાણો પૂજા કરતી સમયે કેમ રૂવાંડા ઉભા થઈ જાય છે?


By Bhavesh Chaudhary31, Aug 2024 05:06 PMgujaratijagran.com

હિન્દુ ધર્મ

હિન્દુ ધર્મમાં પૂજા કરતી વખતે લોકો ભગવાનની ભક્તિમાં મગ્ન થવાથી તેમના રૂવાંડા ઉભા થઈ જાય છે. તો ચાલો જાણીએ આપણને આવું કેમ થાય છે.

લાગણીશીલ

પૂજાના સમયે ભગવાનનું ધ્યાન કરતી વખતે લોકો ભાવુક થઈ જાય છે. જેના કારણે તેમના હાથના રૂવાંડા ઉભા થઈ જાય છે.

ભક્તિમાં મગ્ન

ઘણીવાર લોકો ભક્તિમાં એટલા મગ્ન થઈ જાય છે કે તેઓ હંમેશા ભગવાનનું નામ લેતા હોય છે. જેથી તેઓના રૂવાંડા ઉભા થઈ જાય છે.

મન શાંત થાય

જ્યારે વ્યક્તિ ભક્તિમાં સંપૂર્ણ રીતે મગ્ન થઈ જાય છે ત્યારે તેનું મન સંપૂર્ણ શાંત થઈ જાય છે. જેથી તેના રૂવાંડા ઉભા થઈ જાય છે.

ભગવાન માટે પ્રેમ

ઘણીવાર લોકો પૂજા દરમિયાન ભગવાનને એટલા યાદ કરે છે કે તેઓ ભગવાનને પ્રેમ કરવા લાગે છે. જેના કારણે તેમના હાથ પરના વાળ ઉભા થઈ જાય છે.

ભાવનાત્મક

પૂજા દરમિયાન વ્યક્તિ પોતાની શ્રદ્ધા, માન્યતા અને લાગણીથી ભગવાન સાથે ભાવનાત્મક રીતે જોડાઈ જાય છે. જેથી તેના રૂવાંડા ઉભા થઈ જાય છે.

ઉત્સાહ

જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ ઉત્સાહિત હોવાથી તેના રૂવાંડા ઉભા થઈ જાય છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Astrologi Tips: પિતૃ પક્ષ દરમિયાન આ વસ્તુઓ ખરીદો, પિતૃઓ થશે પ્રસન્ન