માન્યતાઓ પ્રમાણે ઘરના મંદિરમાં દેવી-દેવતાઓની હંમેશા સ્મિત ધરાવતા હોવા જોઈએ
શંખને પૂજા સ્થળ પર રાખવા તે ખુબ શુભ હોય છે. આ સંજોગોમાં ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ થાય છે.
ઘરના મંદિરમાં મોર પંખ રાખવા શુભ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે શુભ સ્થળ પર મોર પંખથી ઘરમાં હકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.