તુલસીની પાસે આ 7 વસ્તુઓ રાખવાથી થશે ખૂબ જ પ્રગતિ અને ધનનો લાભ!


By Nileshkumar Zinzuwadiya01, Dec 2024 03:54 PMgujaratijagran.com

પીત્તળના વાસણ

જ્યોતિષ પ્રમાણે તુલસીના છોડની પાસે હંમેશા કોઈને કોઈ પીત્તળના વાસણ રાખવા જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવે છે.

શાલિગ્રામ

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તુલસીના છોડ પાસે શાલિગ્રામજી ચોક્કસ રાખવા જોઈએ.

મની પ્લાન્ટ

તુલસીના છોડની પાસે મની પ્લાન્ટ રાખવા ખુબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે તેનાથી શુભતા અને તેનાથી મળનાર લાભ ઘણા વધી જાય છે.

માટીનો દીવો

તુલસીની પાસે માટીનો દીવો પ્રગાવવાથી સાથે સાથે તેને અલગ રાખવો જોઈએ. તેનાથી અવરોધ દૂર થાય છે.

લાલ ચુંદડી

તુલસીના છોડની પાસે અથવા ઉપર ચુંદડી રાખવી જોઈએ. તુલસી ફક્ત છોડ જ નથી તે એક દેવી પણ છે.

ઘરમાં કયા પક્ષીનો માળો ન હોવો જોઈએ ?