જાણો લોકો પગમાં કાળો દોરો કેમ બાંધે છે?


By Bhavesh Chaudhary01, Sep 2024 04:27 PMgujaratijagran.com

કાળો દોરો

હિંદુ શાસ્ત્રો અનુસાર હાથ કે પગ પર કાળો દોરો બાંધવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

કાળો દોરો બાંધવો

આજે તમને જણાવીશું કે, જો તમે તમારા હાથ અને પગ પર કાળો દોરો બાંધો તો શું થાય છે?

નજર દોષ

કાળો દોરો બાંધવાથી કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત થાય છે અને નજર દોષથી છુટકારો મળે છે.

આર્થિક મુશ્કેલીઓ

પગમાં કાળો દોરો બાંધવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સફળતા મળવાની શક્યતા વધી જાય છે.

પેટ માટે ફાયદાકારક

કાળો દોરો નજર લાગવાથી બચાવે છે. આ સિવાય પેટ સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ ઓછું થાય છે.

સકારાત્મક ઉર્જા

હાથ પર કાળો દોરો બાંધવાથી કુંડળીમાં રાહુ- કેતુનો અશુભ અસર ઓછી થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે.

મુખ્ય દરવાજા પર કાળો દોરો બાંધવો

મુખ્ય દરવાજા પર કાળો દોરો બાંધવાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે અને દેવી-દેવતાઓના આશીર્વાદ મળે છે.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

તનતોડ મહેનત કરવા છતા પૈસા નથી ટકતા, તો કરો આ ઉપાય