આગામી 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે. એવામાં જો આ દિવસે તમે આ શિવ રુદ્રાષ્ટકમનો પાઠ કરો છો, તો તેનાથી તમારા તમામ દુશ્મનોનો નાશ થાય છે
શિવ રુદ્રાષ્ટકમ પાઠ કરવાથી દુશ્મોનો નાશ થાય છે. આ સાથે જ વ્યક્તિને માનસિક શાંતિ મળે છે, તેમજ ઘરમાં ચાલી રહેલા કંકાશમાંથી મુક્તિ મળી શકે છે.
હિન્દુ ધર્મમાં મહાદેવના ભક્તો માટે શિવરાત્રીનો પર્વ ખૂબ જ ખાસ છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી તમને શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે.
મહાશિવરાત્રીના દિવસે શિવ રુદ્રાષ્ટકમનો પાઠ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધે છે અને તમે દુશ્મનો પણ જીત મેળવી શકો છો.
મહાશિવરાત્રીના શુભ અવસર પર શિવજીનો શિવ રુદ્રાષ્ટકમ પાઠ કરવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે.
જો તમે શિવ રુદ્રાષ્ટકમનો પાઠ મહાશિવરાત્રીના પર્વ પર કરો છો, તો તેનાથી નકારાત્મક શક્તિઓ દૂર કરવા સાથે દુશ્મનો પણ વિજય હાંસલ કરી શકો છો.
મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારે સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. જે બાદ ભગવાન શિવની મૂર્તિ સમક્ષ દીપ પ્રગટાવીને શિવ રુદ્રાષ્ટકમનો પાઠ કરો અને બિલી પત્ર અર્પણ કરો.