ઘરમાં કોઈપણ ઉપયાગ કરતી વખતે વસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ. આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો વાસ્તુદોષ હોઈ શકે છે
અનેક ઉપાયો એવા પણ હોય છે કે જેથી ઘરમાં સંપત્તિ વધવા લાગે છે. તે સાથે પરિવારમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે
વાસ્તુ પ્રમાણે ઘરની દક્ષિણ દિશામાં તિજોરી રાખવી શુભ માનવામાં આવે છે. તિજોરીને એવી રીતે રાખો કે જેથી તેનો દરવાજો ઉત્તર દિશા તરફ ખુલે
ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકનું ચિન્હ બનાવો, જેથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થશે. આ સાથે નકારાત્મક ઉર્જાથી પણ છૂટકારો મળશે