તુલસી વિવાહના દિવસે કરો આ ઉપાયો, આર્થિક તંગી દૂર થશે!


By Nileshkumar Zinzuwadiya10, Nov 2024 04:22 PMgujaratijagran.com

સૌભાગ્યની પ્રાપ્તિ

તુલસી વિવાહ કરવાથી જીવનમાં શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે

અવરોધો દૂર

માન્યતા પ્રમાણે આ દિવસે પૂજા અને વ્રત કરવાથી તમામ અવરોધો દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ આવે છે.

ઉપાય

તુલસી વિવાહના દિવસે કરવામાં આવતા વિશેષ ઉપાયથી અનેક સમસ્યા દૂર થાય છે.

મંગલાષ્ટકનો પાઠ

દાંપત્ય જીવનમાં સમસ્યા અથવા પ્રેમ સંબંધિત મુશ્કેલી તુલસી વિવાહના દિવસે તમારા સાથી સાથે પાઠ કરવાથી શુભ માનવામાં આવે છે.

ઘીનો દિવો

આ ઉપરાંત ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી રાખવા આ દિવસે માતા તુલસીની સામે ઘીનો દિવો પ્રગટાવવો જોઈએ.

પૂજા-પાઠમાં શા માટે નારિયેળનો કરવામાં આવે છે ઉપયોગ