તુલસી પાસે કયો છોડ લગાવવો જોઈએ નહીં


By Nileshkumar Zinzuwadiya19, Feb 2025 02:20 PMgujaratijagran.com

આ છોડ ન લગાવશો

વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા છોડ-ઝાડ અંગે માહિતી આપવામાં આવી છે કે જે તુલસીની આજુબાજુ રાખવા જોઈએ નહીં.

પીપળનું ઝાડ

તુલસી અને પીપળ બન્ને હિન્દુ ધર્મમાં પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ બન્નેને આજુબાજુ લગાવવા જોઈએ નહીં

સંપત્તિને નુકસાન

તુલસીના છોડ જ્યાં પણ સુખ-સમૃદ્ધિ પ્રતીક હોય છે ત્યારે ઘર પર પીપળનું વૃક્ષ અથવા છોડ સંપત્તિનું નુકસાન કરી શકે છે.

કાટાવાળા વૃક્ષ

તુલસીની આજુબાજુ કાટાવાળા ઝાડ લગાવવા જોઈએ નહીં. તે નકારાત્મકતા વધારે છે.

Rahu Gochar 2025: રાહુના ગોચરથી આ 4 રાશિઓ પર વરસશે ધન, ઘરમાં રહેશે સુખ-શાંતિ