શનિદેવને કયાં ફૂલ ચડાવવામાં આવતા નથી તે જાણો


By Nileshkumar Zinzuwadiya01, Nov 2024 04:57 PMgujaratijagran.com

માન્યતા

એવી માન્યતા છે કે શનિદેવ જો પ્રસન્ન થાય છે તો વ્યક્તિ રંકમાંથી રાજા બની જાય છે અને જીવનમાં ખુશી-ખુશી આવે છે.

નારાજગી

જો શનિદેવ નારાજ થાય તો તેમના ક્રોધથી વ્યક્તિગત જીવનમાં ભયાનક સંકટ આવી શકે છે.

લાલ રંગના ફૂલ

શનિદેવને લાલ રંગના ફૂલ ચડાવવામાં આવતા નથી.જેમ કે ગુડહલ તથા ગુલાબનું ફૂલ વગેરે.

મંગળ સાથે સંબંધ

એવું માનવામાં આવે છે કે લાલ રંગના ફૂલ મંગળ સાથે સંકળાયેલ છે અને શનિ તથા મંગળ એક સાથે શુભ માનવામાં આવતું નથી.

સૂર્યનું પ્રતીક

આ ઉપરાંત હજારીગલનું ફૂલ પણ શનિદેવને ચડાવવામાં આવતું નથી. કારણ કે આ ફૂલ સૂર્યનું પ્રતીક છે.

Bhai Dooj 2024: ભાઈબીજ પર બહેને ભાઈને કેવું તિલક લગાવવું શુભ છે?