આ લોકોએ હોલિકા દહન ન જોવું જોઈએ


By Kajal Chauhan05, Mar 2025 05:11 PMgujaratijagran.com

હોલિકા દહન

હોલિકા દહન નાના મોટા દરેક લોકો જોઈ શકે છે. પરંતુ આ કન્યાઓએ હોલિકા દહન જોવાથી બચવું જોઈએ

હોલિકા દહન ક્યારે છે

13 માર્ચ 2025 ના રોજ હોલિકા દહન છે. આ દિવસે હોળીની પૂજા કરવામાં આવે છે.

આ કન્યાઓએ હોલિકા દહન ન જોવું

ધાર્મિક દ્રષ્ટિએ એવી કન્યાઓ કે જેમના હાલમાં જ લગ્ન થયા છે અને જેમની સાસરિયામાં પ્રથમ હોળી હોય છે તેમને હોલિકા દહન ન જોવું જોઈએ.

પિયરમાં મનાવે છે હોળી

આ કારણે જ લગ્ન કરેલી છોકરીઓને પ્રથમ હોળી પિયરમાં મનાવવાની સલાહ આપવમાં આવે છે.

હોલિકા દહન કોનું પ્રતીક

પૌરાણિક અનુસાર હોલિકા દહનના દિવસે જ હોલિકા આગમાં રાખ થઈ ગઈ હતી. હોલિકા દહન આગમાં સળગતા શરીરનું પ્રતીક છે.

આવી શકે સમસ્યાઓ

નવી પરણેલી કન્યા જો હોલિકા દહન જોવે તો તેના જીવનમાં સમસ્યા આવી શકે છે. જેના કારણે નવા લગ્ન કરેલ કન્યાએ હોલિકા દહન ન જોવું જોઈએ.

Zodiac Signs: 15 દિવસમાં બે ગ્રહણથી 4 રાશિની વધશે મુશ્કેલી, જાતકો વધુ પામવાની ઘેલછામાં ઘણું ગુમાવશે