પૂજા માટે લોકો સામાન્ય રીતે દેવી-દેવતાની મૂર્તિ ઘરોમાં રાખે છે. પણ ઘરમાં શનિ દેવની મૂર્તિ રાખવી જોઈએ નહીં.
તેની પાછળ પૌરાણિક માન્યતા છે. માન્યતા પ્રમાણે શનિદેવને એક શ્રાપ મળ્યો હતો.
માન્યતા પ્રમાણે શ્રાપ મળ્યો હતો કે તેઓ જેમણે પણ જોશે તેમનું અનિષ્ટ થશે.
શનિદેવની દ્રષ્ટિ ઘરના સભ્યો પર સીધી ન પડે તે માટે તેમની મૂર્તિને ઘરના મંદિરમાં ન રાખશો, તેવી સલાહ આપવામાં આવે છે.