વાસ્તુ શાસ્ત્રમાં એવા અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેના થકી વ્યક્તિ પોતાનું જીવન ખુશહાલ બનાવી શકે છે. આજે અમે આ લેખના માધ્યમથી જાણીશું કે, તકિયા નીચે ચપ્પુ રાખીને સૂવાથી શું થાય?
ઘણી વખત લોકોને ખરાબ સપના આવતા હોય છે. એવામાં તકિયા નીચે ચાકુ રાખીને સૂવું ફાયદેમંદ મનાય છે. તકિયા નીચે ચપ્પુ રાખીને સૂવાથી બિહામણા સપના આવતા બંધ થઈ જાય છે.
ચાકુને તકિયા નીચે રાખીને સૂવાથી ખરાબ શક્તિ અર્થાત નેગેટિવ એનર્જી તમારી આસપાસ પણ નથી ભટકતી. આ સાથે જ તમને માનસિક શાંતિ મળે છે.
જો કોઈ વ્યક્તિને એકલા સૂવામાં ડર લાગતો હોય, તો તેમણે રાતે સૂતી વખતે પોતાના તકિયા નીચે ચાકુ રાખીને સૂવું જોઈએ.આમ કરવાથી વ્યક્તિનો ડર દૂર થાય છે.
જે લોકોને રાતે ઊંઘ નથી આવતી, તેમના માટે તકિયા નીચે ચાકુ રાખીને સૂવાનો ઉપાય કારગર નીવડી શકે છે. તકિયા નીચે ચાકુ રાખીને સૂવાથી મગજ શાંત રહે છે અને ડર દૂર થતાં આપોઆપ ઊંઘ આવે છે.
ગર્ભવતી મહિલાઓને તકિયા નીચે ચાકુ રાખીને સૂવાની સલાહ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે, તકિયા નીચે ચાકુ રાખીને સૂવાથી ગર્ભવતી મહિલા અને તેમના ગર્ભસ્થ શીશુને ખરાબ નજરથી બચાવે છે.
તકિયા નીચે ચપ્પુ રાખીને સૂવાથી વ્યક્તિને માનસિક શાંતિ મળે છે. આ સાથે જ રાતના સમયે ભૂત-પ્રેતનો ડર નથી લાગતો.
રાતે તકિયા નીચે ચપ્પુ રાખીને સૂવાથી ગાઢ ઊંઘ આવે છે, કારણ કે આમ કરવાથી ખરાબ સપનાનો ડર ખતમ થઈ જાય છે. જેના પરિણામે સારી ઊંઘ આવે છે.